ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સુચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રદીપભાઈ ત્રિવેદી ની નિમણુક કરવામાં આવી ત્યારે આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત રીતે પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો તેમજ કાર્યકરો આગેવાનો દ્વારા કાર્યાલય ખાતે પ્રદીપભાઈ ત્રિવેદી નું ફૂલહાર પહેરાવી ને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી અને પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહામંત્રી મહેશભાઈ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, દિપ્તીબેન સોલંકી, ભાર્ગવભાઈ પઢીયાર, કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઇ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, નીલેશભાઈ મારું, તમામ વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલસેલના ચેરમેનો આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનો એ ફૂલહાર પહેરાવીને આ નિમણુક ને આવકારી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી એ આજ રોજ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો.
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.
Related Posts
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો રાજકારણનો અખાડો બન્યો
વિઝન 2030માં ખામી: આયોજકોની અણઆવડત અને "હું પણા" ની મનસિકતાના કારણે…
ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ
સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસનો સફાયો. 800 ઉપર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારત વિશ્વ સ્તરે અગ્રેસર બન્યું છે, વિકાસશીલ…
જૂનાગઢના ખડીયા ગામે ઇકોસેંસેટીવ ઝોનના નામે વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું.
હાલ સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે વેપારીઓને દંડ ફટકારવાના નિયમો લાવી રહી છે:…
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગરમાં કુલ 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ.
ભાવનગરની કલાનગરી તરીકેની ઓળખને વધુ ઉજાગર કરતા 'યશવંતરાય નાટ્યગૃહ'નું…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં જનસુખાકારીના વિવિધ…
ભાવનગર ગ્રામ્યનો સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમા શિવકુંજ આશ્રમ ખાતે નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે…
ગાંધીનગર કમલમ ખાતે કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી…