Breaking NewsPolitics

વડોદરા સાવલી ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ડીઝલ પેટ્રોલ ના ભાવવધારો સામે કોંગી કાર્યકરોએ વાહનવ્યવહાર રોકી સૂત્રોચ્ચાર કરી ભાવવધારા નો વિરોધ કર્યો

વડોદરા સાવલી ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ડીઝલ પેટ્રોલ ના ભાવવધારો સામે કોંગી કાર્યકરોએ વાહનવ્યવહાર રોકી સૂત્રોચ્ચાર કરી ભાવવધારા નો વિરોધ કર્યો
સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો સાવલી પોલીસે દરમિયાન ગીરી કરીને વાહનવ્યવહાર પૂર્વતત કર્યો
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગરકોકો ની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કર્યું
સાવલી પોલીસે જિલ્લા પ્રમુખ સહિત સાત કોંગી કાર્યકરો ની કરી અટકાયત
રિપોર્ટ.અજરુદ્દીન સાવલી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *