Politics

સ્વ. રાજીવગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

જામનગર: આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ.રાજીવ ગાંધી જી ની ૩૧ મી પુણ્યતિથિ નિમિતે જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે છાસ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં જિલ્લા કૉંગ્રેસના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડિયા, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા, પ્રદેશ કિસાન કૉંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, પ્રદેશ કૉંગ્રેસના અગ્રણી યુસુફભાઈ ખફી, તાલુકા કૉંગ્રેસના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા માઈનોરિટી ના પ્રમુખશ્રી ઇકબાલભાઈ સુમરા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ જાટીયા,તાલુકા પંચાયત ના સદસ્ય અમિતભાઇ સોનગ્રા, જિલ્લા ઉપપ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, તાલુકા પંચાયત ના વિરોધ પક્ષ નેતા ઇસ્માઇલભાઈ ખફી, દિનેશભાઇ કંબોયા, અનિલભાઈ વાઘેલા, SMD જીલ્લા પ્રમુખ તુષાર થોભાણી અને જિલ્લા કૉંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *