bhavnagarBreaking NewsGujaratPolitics

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોના લોકર્પણ અને ખાતમુર્હુત સમારોહમાં ઉપસ્થિતિ રહેવા ભાવનગર પધાર્યા હતા.ભાવનગર એરપોર્ટ તેમનું ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગરમાં કુલ 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવેલ છે.   

ભાવનગર એરપોર્ટ ખાતે મેયરશ્રી ભરતભાઈ બારડ,સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી,ધારાસભ્ય સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી,સેજલબેન પંડયા,શંભુપ્રસાદજી ટુંડીયા,જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એન.વી.ઉપાધ્યાય,રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી,પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ,અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 95

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *