Politics

ભાવનગર જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મંત્રી તરીકે અશોકભાઈ ડાંગરની નિયુક્તિ કરાઈ

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર દ્વારા કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફારો કરવા આવ્યા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સંગઠન નવુ માળખુ જાહેર કરવામાં આવ્યુ.

ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ઉમરાળા તાલુકાના યુવા આગેવાન અને તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અશોકભાઈ લખુભાઈ ડાંગર (રંઘોળા)ની જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી.

અશોકભાઈ ડાંગર ની જિલ્લા સંગઠનમાં મંત્રી તરીકે નિમણુંક કરાતા ભાવનગર જિલ્લા ભરના કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો,સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના મિત્ર વર્તુળ દ્વારા અભીનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *