Politics

ભિલોડા તાલુકાના જેતપુર સાયડી ગામે નિવૃત અધિકારીઓ એ ભાજપના ઉમેદવાર નો પ્રચાર કર્યો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા તાલુકાના જેતપુર સાયડી ગામે ભિલોડા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ના ઉમેદવાર પી સી બરંડા ને જીતાડવા નિવૃત અધિકારીઓ પણ ચૂંટણી પ્રચાર મેદાનમાં ઉતરી એડીચોટી નું જોર લગાવી

ભાજપના કમળ ને ગાંધીનગર વિધાનસભા માં એક કમળ ભિલોડા વિધાનસભા માંથી મોકલવા નિવૃત એડિશનલ કલેકટર વી ડી અસારી , નિવૃત કલેકટર હડુલા પ્રકાશભાઈ તેમજ ભાજપ કાર્યકર્તા નાગજીભાઈ અસારી સહિતના અનેક નિવૃત અધિકારીઓ

નિવૃત કર્મચારીઓ અને આદિવાસી વિસ્તારમાં ભાજપ ના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ની બેઠકમાં હાજરી જોવા મળી અને આ તમામે ઉમેદવાર ને જીતાડવા નો વિશ્વાસ આપી હૈયા ધારણ આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *