Politics

ભીલોડા તાલુકાના ખેરાડી ગામે ઠાકોર સમાજ ની સાથે બેઠકો કરતા સાબરડેરી ના ડિરેકટર અને જિલ્લા પંચાયત સદસ્ય

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા તાલુકાના ખેરાડી ગામે ઠાકોર સમાજ ની એક બેઠક સાબરડેરી ના ડિરેકટર અને ખેરાડી ગામના જેશીંગભાઈ રામાભાઈ પટેલ તેમજ અરવલ્લી જીલ્લા પંચાયત ના નોદોજ સીટ ના સદસ્ય નિલાબેન બેન હસમુખભાઈ મોડિયા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય ધનજીભાઈ , ફળજીભાઈ, અમરાભાઈ, ડેપ્યુટી સરપંચ ભાવેશભાઈ તેમજ સતીશ બાવજી સભ્ય ખેરાડી ગ્રામ પંચાયતના નાઓ એ ખેરાડી ગામના ઠાકોર સમાજના આગેવાનો તેમજ ભાઇઓ -બહેનો સાથે વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર પી સી બરંડા ના સમર્થનમાં વધુ ને વધુ મતદાન કરવા વિનંતી કરી અને ભાજપના ઉમેદવાર ને જંગી બહુમતી થી જીતાડવા માટે નો સંકલ્પ કર્યો

ઠાકોર સમાજના આગેવાનો તેમજ યુવાનો અને યુવતીઓ એ તેમના પ્રશ્નો ની સરળતાથી ઉકેલો લાવવામાં ઉમેદવાર તત્પરતા અમારા સમાજ પ્રત્યે રાખે તેવી આશા વ્યક્ત કરી હતી અને અમારા ગામનાં સહકારી આગેવાની હેઠળ અમે અત્યાર સુધીમાં તેમને સહકાર આપ્યો છે

તેવી જ રીતે તે કહેશે તે મુજબ અમો હમેશા માટે જેશીંગભાઈ ની સાથે રહ્યા છીએ અને રહીશું તેવી નિલાબેન મોડિયા સહિત ના આગેવાનો ને ખાતરી આપી હતી અને મતદાન ના દિવસે વધુમાં વધુ મતદાન કરવાની પણ ખાતરી આપી હતી આમ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *