Politics

ભિલોડા વિધાનસભા બેઠક ના ભાજપના ઉમેદવાર નો મેઘરજ ના જામગઢ ગામમાં લોક સંપર્ક કર્યો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

પહેલાં ચરણ ની ચૂંટણી આવતી કાલે યોજાઈ રહી છે ત્યારે બીજા ચરણ ની ચૂંટણી પ્રચારમાં તેજી જોવા મળી ભિલોડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ પોલીસ વડા અધિકારી પી સી બરંડા ને ભાજપે મેદાનમાં ઉતારતાં

આ વિસ્તારમાં લોકોએ તેમને વધાવી લીધો અને શ્રીફળ પુષ્પમાળા દ્વારા ઠેરઠેર સ્વાગત કરી મોટી સંખ્યામાં લોકો માં એક જુવાળ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો મેઘરજ તાલુકાના ઇટવા ,કદવાડી, કસાણા, પડુંલી ,નીલકંઠ ,પલ્લા ,વડથલી, જીતપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ડોર ટુ ડોર ગામેગામ બેઠકો યોજી હતી

ત્યારે આ વખતે પી સી બરંડા ને સરકાર માં સારું ખાતું સાથે પ્રધાન બને તેવી ઈચ્છા ઓ લોકો જોઈ રહ્યા છે અને ઉમેદવાર ને જંગી બહુમતી થી જીતાડવા ના લોકો આર્શીવાદ આપતા હોય છે ત્યારે જામગાઢ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

અને આ વિસ્તારમાં વધુ વિકાસના કામો થાય તે માટે લોકો એ ઉમેદવાર પી સી બરંડા ને જોરદાર પ્રતિસાદ મળ્યો હોવાનું તસવીરો ગવાહી પુરે છે આ બેઠકોમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ મેઘરજ તાલુકા સંઘઠન ના હોદ્દેદારોની હાજરી આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *