કોંગ્રસ પાસેથી ભાજપે સત્તા છીનવી
ગારીયાધાર તાલુકા પંચાયત જે અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોય ત્યારે પંચાયત કચેરી ખાતે પ્રમુખ પ્રમુખની ચૂંટણીને લઈને આયોજન કરાયું હોય જેમાં કોંગ્રેસ હસ્તગત રહેલી સત્તા ને પંચાયતને ભાજપે કબજો કર્યો હતો . જેમાં ભાજપના શ્રીમતી વર્ષાબેન રમેશભાઈ ગોયાણી જો સાંઢખાખરા બેઠક પરથી ચૂંટાઈને આવતા હોય
તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા અને ઉપપ્રમુખ તરીકે રાકેશભાઈ મનસુખભાઈ કેવડિયા જેવો મૂળ કોંગ્રેસમાંથી ભાજપ સંગઠનમાં જોડાયા બાદ ઊપપ્રમુખ બન્યા હતા.
તાલુકા પંચાયતમાં કુલ ૧૬ બેઠકો પૈકી આમ ગારીયાધાર તાલુકા પંચાયતમાં કુલ ૧૬ બેઠકો પૈકી 10 બેઠક ભાજપ હસ્તક અને 6 બેઠકો કોંગ્રેસમાં હતી . જેમાં કોંગ્રેસ પક્ષના ચાર સભ્યોએ ભાજપ પક્ષમાં મતદાન કરતા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો .
રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર