Politics

મોડાસા વિધાનસભા સીટ પર ભાજપ ના ઉમેદવાર ની ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક લોકો ભાજપ માં જોડાયા

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજરોજ આકરુંદ જિલ્લાપંચાયત સીટ પર મોડાસા વિધાનસભાના ઉમેદવાર ભિખુસિંહજી પરમારના પ્રચાર કાયઁક્રમ યોજાયો હતો

જેમા પૂવઁ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, હિમાંશુભાઇ પટેલ તથા સર્વે કાયઁકર્તાઓની હાજરીમાં યુવા અગ્રણી દિપકભાઇ પટેલ તથા કાંતિભાઇ કેવળભાઇ પટેલ કાયઁકર્તાઓ સહિત ભાજપામાં જોડાતા સહુએ કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

આમ ભાજપ ના ચૂંટણી પ્રચાર દરમિયાન ગામેગામ ભાજપ ના ઉમેદવાર ને સારો પ્રતિસાદ મળ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *