કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ગિરિમાળા ક્રિકેટ એસોસિએશન દ્વારા જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું જેકી ભાવસાર અને હરજ્યોતસિંહ પુવાર ના નજર હેઠળ કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર હાજર રહેલ અને જિલ્લા ક્રિકેટ સાથે સંકળાયેલ તમામ યુવક અને યુવતીઓ હાજર રહેલ જનરલ સભા નો હેતુ જિલ્લા ના વિકાસ માટેના કાર્યો માટે હતો.