Sports

શ્રીમતી એસ.એચ. ગજેરા ઈન સ્કૂલના વિધાર્થીઓની DLSS માં પસંગી થઈ.

અમરેલી શ્રીમતી એસ.એચ.ગજેરા પ્રાયમરી શાળા માં અભ્યાસ કરતા બાળકોને નિયમિત સ્પોર્ટ્સમાં કોચ અને ટ્રેનર દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે. ઇન્સ્કુલમાં ટ્રેનિંગ મેળવેલ વિદ્યાર્થીઓમાં હેન્ડબોલ રમત માં 12 ખેલાડીઓ અને હોકી રમત માં 5 ખેલાડીઓ એમ કુલ 17 ખેલાડીઓ DLSS યોજનામાં પસંદગી પામ્યા છે

તેઓને સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી હસમુખભાઈ પટેલ, ડાયરેકટર વસંત પેથાણી, તેમજ કોચ મહાવીરસિંહ રાઠોડ, ટ્રેનર કિશનભાઇ ભેવલિયા સહિતનાઓએ શુભેચ્છા-વ- અભીનંદન પાઠવ્યા હતા અને DLSS યોજનામાં નેશનલ સુધી મેડલ પ્રાપ્ત કરે અને સમગ્ર દેશને ગૌરવ અપાવે તેવી આશા સાથે સમગ્ર સ્કૂલ અને DLSS સ્ટાફ દ્વારા અભિનંદન ની વર્ષા થઇ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *