Sports

ગોવામાં આયોજિત વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ

સંજીવ રાજપૂત પણજી: ગોવાના પેડેમ ઈન્ડોર સ્ટેડિયમમાં વર્લ્ડ ફુનાકોશી શોતોકાન કરાટે ઓર્ગેનાઈઝેશન દ્વારા 7મીથી 10મી નવેમ્બર 2024 દરમિયાન 24મી એફએસકેએ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં 15થી વધુ દેશના વિવિધ એજગ્રૂપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતના એડવાન્સ ટેઈફૂડો માર્શલ આર્ટના 23 સ્પર્ધકોએ પણ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા વિવિધ મેડલ હાંસલ કર્યા હતા.

ગુજરાતની શનાયા ત્રિવેદી ઉં. 10 એ કાતા – માં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેની આ સિદ્ધિ બદલ કૌટુંબીજનો અને સ્નેહીઓ દ્વારા શુભેચ્છાઓ નો વરસાદ અને અભિનંદન મળી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 16

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *