bhavnagarBreaking NewsGujaratSports

ભાવનગર જિલ્લામાં તાલુકા અને ઝોન કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ

ભાવનગર જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા આજ થી તાલુકા અને ઝોન કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે

તા.૧૦/૦૧/૨૦૨૩ થી ૧૯/૦૧/૨૦૨૩ સુધી ભાવનગર જિલ્લામાં ભાવનગર,ઘોઘા,તળાજા,મહુવા,પાલિતાણા,જેસર,ગારિયાધાર,ઉમરાળા,વલ્લભીપુર,અને સિહોર તાલુકા માં તાલુકાકક્ષા અને ભાવનગર શહેર કક્ષાએ શહેર ના ૦૯ ઝોન માં ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ની સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે.
સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ ખેલ મહાકુંભની વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in પરથી ઓનલાઈન જોઈ શકાય છે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારી,ભાવનગરની યાદી માં જણાવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 404

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *