Sports

યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે નિહાન સોતોકાન કરાટે એસોશિએશન દ્વારા નેશનલ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવ્યું

તારીખ 22/12/2022 થી 25/12/2022 સુધી આણંદ ખાતે યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે નિહાન સોતોકાન કરાટે એસોશિએશન દ્વારા નેશનલ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવ્યું

જેમાં 17 રાજ્યો દ્વારા ભાગ લેવા માં આવ્યો હતો જેમાં 800 થી વધારે રમતવીરો એ ભાગ લીધેલ હતો જેમાં ગીર સોમનાથ જિલ્લા નાં 10 રમતવિરો એ ભાગ લીધો હતો જેમાં વ્યાસ દેવાંશી એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ ને ગોલ્ડ 🥇 મેડલ મેળવેલ જ્યારે ખોરબા કુંજન. વણિક જાનવી.ડોબરિયા પ્રકૃતિ.બારડ મનસ્વી એ દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર 🥇 મેડલ મેળવેલ જ્યારે પટાટ આયુષી.જેઠવા ભૂમિ.જોશી અંશ.ટાંક મનન.મકવાણા ક્યાન એ ત્રીજું સ્થાન મેળવી બ્રોંજ 🥇 મેડલ મેળવેલ તમામ રમતવીરો એ ભાગ લઈ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા નું ગૌરવ વધારેલ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ખાતે રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન…

બોરતવાડા દેવધાર નાઈટ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ખેલાડીને શાનદાર રમત બદલ પુરસ્કાર આપી કરાયું સન્માન

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ખાતે દેવધાર નાઈટ…

વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો

વિરમગામ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગ તેમજ…

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *