Breaking NewsLatest

ઉમરાળા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા સંયોજક મિટિંગ યોજાઈ

ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ કોવિડ ન્યાય યાત્રા ચોગઠ અને ઉમરાળા બે જિલ્લા પંચાયત સીટના ગ્રામ્ય વિસ્તારોમાં સફળ રીતે પૂર્ણ થઈ જ્યારે આગામી દિવસોમાં રંઘોળા જિલ્લા પંચાયત સીટ પર રાબેતા મુજબ શરૂ રહેશે પ્રદેશ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો આપવામાં આવશે તેના વિશેની રૂપરેખા તૈયાર કરવા ઉમરાળા સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ ગોહિલ,તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ કિર્તીસિંહ ગોહિલ,કનુભાઈ ભિગરાડિયા, ચોગઠ જિલ્લા પંચાયત સીટ સંયોજક રાજુભાઈ ડાભી, ઉમરાળા તાલુકા કોંગ્રેસ મહામંત્રી કલ્પેશભાઈ ઘોરી,તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ મારૂ,ચોગઠ તાલુકા પંચાયત સભ્ય ભીખાભાઈ ડાભી,યુથ કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પરમાર, બુધાભાઇ સવાણી,ઉમરાળા જિલ્લા પંચાયત સીટ સંયોજક દેવેન્દ્રસિંહ ગોહિલ,કોંગ્રેસ આઈ.ટી.સેલ પ્રમુખ નરુભા ગોહિલ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા

 


રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 671

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *