અમદાવાદ: તા.૬-૧૦-૨૦૨૧ બુધવારે સવારે ૭-૩૦થી ૧૨-૦૦ દરમ્યાનમાં ભાદરવા વદ અમાસને દિવસે સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ વિધિનું નિ:શુલ્ક આયોજન આશરે છેલ્લા ઓગણીસ વર્ષથી શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા થાય છે જેમાં આવર્ષે પણ શ્રી અમરનાથ મહાદેવ શ્રી નવા વાડજ સત્સંગ મંડળ અને લાયન્સ કલબ ઓફ જોધપુર હીલના સહયોગથી નવાવાડજ વિસ્તારમાં આવેલા શ્રી અમરનાથ મહાદેવ ખાતે ભાવસાર હોસ્ટેલ પાસે જૂહ પાર્ક સામે, સ્વસ્તિક સ્કૂલ, સ્વામી નારાયણ મંદિર ની બાજુમાં રાખેલ છે જેમાં કોરોના મહામારી તેમજ ક્યારે પણ કુદરતી પ્રકોપ કે સામાન્ય/ અસામાન્ય સંજોગોમાં અવસાન પામેલાં સગાં સંબંધીઓનુ શ્રદ્ધાપૂર્વક શ્રધ્ધામય વાતાવરણ દરમ્યાનમાં ગંગા જળ,ગુલાબ,ચંદન સુગંધીત દ્રવ્યો મીશ્રિત દૂધજલ અને મધુર પદાર્થો અને જરૂરી પૂજન દ્રવ્યો વડે શ્રાદ્ધ તર્પણ વિધિ થશે સ્થળ ઉપર નિ:શુલ્ક પૂજાપો, માસ્ક તુલસી રોપો આપવામાં આવશે તેમજ શ્રાદ્ધ તર્પણ વિધિમાં ભાગ લઈ રહેલા સૌ શ્રધ્ધાળુઓને સ્વજનોને આસ્થાપૂર્વક આશ્વાસન- શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિમાં અને સદાય તે રાજી રહે તે માટે વ્યસનમુક્ત થવા, એક વૃક્ષ વાવવા-ઉછેરવા,અન્ન દાન, રક્તદાન, જ્ઞાનદાનના સદ્ કાર્યમાં જોડાવવા પ્રેરિત કરી સંકલ્પિત કરાશે.
શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા તર્પણવીધીનું નિઃશુલ્ક કરાશે આયોજન.
Related Posts
રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે વિકાસલક્ષી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું.
કામરેજ વિધાનસભાના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી પ્રફુલભાઈ…
ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા “એક પગલું સારા સ્વાસ્થ્ય તરફ” પહેલ શરૂ કરી
પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, પી. એચ. સી. વાળુકડ દ્વારા…
ભારતીય બનાવટનાં બિયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૨૫,૯૨૦/- સહીત કુલ કિ.રૂ.૧,૨૫,૯૨૦/- ના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ચોરી થયેલ મોબાઈલ ફોન-૦૮ કિં.રૂ.૧,૩૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આઠ ઈસમોને ઝડપી મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભાવનગરના તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે એર સ્ટ્રાઈક.ભાવનગર જિલ્લાના તગડી ખાતે ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૦૭ મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ…
ભાવનગર જિલ્લામાં રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ.રાત્રે 7.45 વાગ્યે બે મિનિટ સુધી સાયરન વાગતા ઘરો, શેરીઓ, ઓફિસો અને દુકાનોમાં અંધારપટ છવાયું.
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે…
જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીની મોકડ્રીલ હાથ ધરી
જામનગર,સંજીવ રાજપૂત: શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ…
ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ
"બ્લેક આઉટ એટલે અંધારપટ", યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી…
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર…