Breaking NewsLatest

સુરતના ઉધના વિસ્તારમાં આજ રોજ અલગ અલગ વિસ્તારોમાં સામાજિક કાર્યકર્તા પ્રકાશભાઈ ખેરનારના જન્મદિવસ નિમિત્તે તુલસીના છોડ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો..

આનંદ ગુરવ (રિપોર્ટિંગ સુરત)

          સુરતના ઉધના વિસ્તારમાં આજ રોજ અલગ અલગ જગ્યાએ સામાજિક કાર્યકર્તાનો જન્મ દિવસની ઉજવણી તુલસીના છોડ વિતરણ કરી ઉજવવામા આવ્યો હતો.ઉધના વિસ્તારમાં આવેલા વિષ્ણુનગર અને પ્રબુ નગર તુલસીના છોડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિતિ સુરત શહેર માજી ઉપ પ્રમુખ અને ૧૦૮ થી ઓળખાતા છોટુ પાટીલ સુરત શહેર જાહેર બંધકામ ચેરમેન રોહિણી બેન પાટીલ, સુરત ધડક વિનોદભાઈ પટેલ,લોખાત હોસ્પિટલ ના અધ્યક્ષ બળવંત પટેલ,

અને વોર્ડ નંબર ૨૪ નગરસેવક હીનાબેન કંસાગરા,માજી કોર્પોરેટર સુરેશભાઈ કંસાગરા અને સૌ કાર્યકર્તાઓને ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહી સામાજિક કાર્યકર્તા પ્રકાશ પાટીલનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 725

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *