જામનગર: માં જગદંબાનું આરાધ્ય પર્વ અંતિમ ચરણ તરફ આગળ વધી રહયું છે ત્યારે માઈભકતો, દાનવીરો, જેઓ ગરબા રમતી દીકરીઓને લહાણીની ભેંટ આપી પ્રસન્નતા અનુભવતા હોય છે. સૌરાષ્ટ્રના જામનગર ખાતે જામનગર જિલ્લા મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા જામનગરના અલગ-અલગ ત્રણ વિસ્તારો ભીમ વાસ ,મધુવન પાર્ક , સ્વામિનારાયણ નગર જગ્યાએ કુલ મળી આશરે 73 જેટલી દીકરીઓને લણી આપવામાં આવી. જેને મેળવતા દીકરીઓના ચહેરે સ્મિતની લાગણીઓ જોવા મળી હતી. અગાઉ પણ નયનાબા જાડેજા દ્વારા અન્ય એક વિસ્તારમાં ગરબે ઘૂમતી બાળાઓને સોનાનો દાણો અને ઠંડા પીણાંની લહાણી સ્વરૂપે વહેચણી કરવામાં આવી હતી જેનો દિકરીઓએ લાભ લીધો હતો.
નવરાત્રીના આરાધ્ય પર્વમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા 73 જેટલી દીકરીઓને આપવામાં આવી લહાણી.
Related Posts
મોલડી ગામ માટે ખુશીના સમાચાર! ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે નવી પ્રાથમિક શાળાનું ખાત મુહૂર્ત.
મોલડીમાં શિક્ષણનો નવો યુગ! ₹ 75 લાખના ખર્ચે બનશે આધુનિક પ્રાથમિક શાળા. વિકાસની…
રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપના દિવસની કરાઈ ઉજવણી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના ૬૫મા સ્થાપના દિવસ…
ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કરતા કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ,…
મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું
ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…
ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ…
અંબાજી મંદિરમાં ફરજ બજાવતી હોમગાર્ડ મહિલાનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત
અંબાજી આઠ નંબરમાં રહેતા અને અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ…
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…
અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભીમ વંદના ગીત સ્પર્ધા ૨૦૨૫ યોજાઈ
મહેસાણા, સંજીવ રાજપૂત: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દેશના કરોડો પદ દલિતોની સાથે…
રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય, શુભેચ્છા સમારોહ યોજાયો
પાટણ: એઆર. એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે…
જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં…