*આનંદ ગુરવ.રિપોર્ટિંગ સુરત*
સુરતમાં વોર્ડ નંબર ૨૮ના જન સંપર્ક કાર્યાલય પાંડેસરાના નવા કોમ્પલેક્સમાં આજરોજ દશેરાના પાવન પર્વના દિવસે નગરસેવક શરદભાઈ પાટીલનું જન સંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જન સંપર્ક કાર્યાલય પર વોર્ડના લોકોને કોઈ પણ હાલાકી ન થાય અને લોકો પોતાની સમસ્યાને લઇ કાર્યલય પર આવે અને લોકોના પ્રશ્નનનો ઉકેલ લાવી જનતાની સેવા કરવા માટે જન સંપર્ક કાર્યાલય સરું કરવામાં આવી છે જેમાં ઉપસ્થિત સભ્ય યાત્રી સુવિધા સમિતિ રેલવે મંત્રાલય ભારત સરકાર છોટુભાઈ પાટીલ.
સુરત શહેર ધડક સમિતિ ચેરમેન વિનોદભાઇ પટેલ. જાહેર બાંધકામ સમિતિ ચેરમેન રોહિણી બેન પાટીલ,લોખાત હોસ્પિટલના ચેરમેન બળવંતભાઈ પટેલ, વોર્ડ નંબર 28 નગરસેવક કુંવરબેન,વોર્ડ નંબર 23 નગરસેવક હિનાબેન કંસાગરા, વોર્ડ નંબર 29 ના નગરસેવક વૈશાલીબેન પાટીલ, માજી નગરસેવક સુરેશભાઈ કંસાગરા, નરપતસિંહ, પ્રકાશ ખેરનાર,વોર્ડ પ્રમુખ પંકજભાઈ અને કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
દશેરા ના પાવન દિવસે બીજેપી જન સંપર્ક કાર્યાલય ઉદઘાટન કરવામાં આવ્યું.
વોર્ડ નંબર 28 ના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન..
લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરું કર્યું જન સંપર્ક કાર્યાલય…