કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના તકેદારી આયોગના અધ્યક્ષશ્રી સંગીતાસિંઘે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડાએ સચિવશ્રીનું માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી