સુરતની દશાને દિશામાં પરિવર્તિત કરવામાં સુરત મહાનગર બાંધકામ સમિતિના ચેરપરસં શ્રી રોહિણીબેન પાટીલની મહત્વની ભૂમિકા રહી હતી.
રિપોર્ટર આનંદ ગુરવ. સુરત
દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં પણ બારે વરસાદ પડ્યો હતો. આ વર્ષેશે વધુ વરસાદના કારણે સુરત શહેરના રોડ-રસ્તા ખાડામાં પરિવરથી થયા હતા.જેથી ગણા સમયથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા.સુરત મહાનગર પાલિકાની સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો. સુરતની દશાને દિશા માં પરિવર્તિત કરવામાં જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રોહિણીબેન પાટીલનો પણ ખુબ મહત્વનો ફાળો રહ્યો છે. અને પોતેજ વોર્ડની જાહેર રોડ રસ્તાઓ ની મુલાકાત કરી રોડ-રસ્તાઓ ની સમીક્ષા કરતા હોય છે આજ રોજ જાહેર બાંધકામ સમિતિ ના અધ્યક્ષ શ્રીમતી રોહીણીબેન પાટીલ વોર્ડ નં – ૨૪ ઉધના ( દક્ષિણ ) મા સમાવિષ્ટ સહસ્ત્રાઅર્જુન ક્ષત્રિય સમાજ પંચ ની વાડી અને ઉધના પટેલ નગર તથા હેડગેવાર વસાહત ની વચ્ચે થી પસાર થતા રસ્તા નો રાઉન્ડ લીધો હતો. સાથે જ રસ્તા ની ખરાબ હાલત જોઈ ઉધના ઝોન SMC ના અધિકારીઓ ને સુચના આપી કે રોડ રીપેરીંગ સાથે જ્યાં પણ ખાડા છે ત્યા પેચ વર્ક ની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે તેમની સાથે સાથી કોર્પોરેટર શ્રીમતી હિનાબેન કણસાગરા પણ ઉપસ્થિત રહ્યા હતા…