Breaking NewsLatest

દાંતા ના મહોબતગઢ ખાતે કૂતરાનો બાળકી પર હુમલો

બનાસકાંઠા

4 વર્ષની બાળાનું માથું ફાડી ખાધું

ખેતરમાં બાળકી રમી રહી હતી ત્યારે હુમલો કર્યો

પાલતુ કૂતરાએ હુમલો કરી બાળકીને લોહી લુહાણ કરી

પરીવાર દ્વારા 108 મારફતે દાંતા સીવીલ ખાતે લાવવામાં આવી

ગંભીર હોઈ પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવી

દાંતા સિવિલ હોસ્પીટલ માં સર્જન જેવા ડોકટરો નિમાયેલા નથી

ઘણા સમયથી ગંભીર દર્દીઓને પાલનપુર ખસેડવામા આવે છે

થોડા દિવસ અગાઉ ઍક દર્દીનું પાલનપુર લઇ જતા મૃત્યું થયું હતું

લોકોમાં ઉગ્ર આક્રોશ

તાત્કાલીક દાંતા સીવીલ ખાતે ડોકટરો ની નિમણુક કરાય તેવી માંગ

બાળકી ની હાલત ગંભીર

માથા ના ભાગે ખૂબ ઇજા થતાં લોહી વહી ગયું

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *