



ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના સૌ આગેવાનો દ્વારા આ તકે માન. કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા નું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં સંત પરમ પૂ. લલિતકિશોરદાસ બાપુ લીંબડી. પૂજ્ય સંત જનકસિંહ સાહેબ તથા કાનભા ગોહિલ (રજોડા), જશાભાઈ બારડ, કુશળસીહ પઢેરીયા, લક્ષમણસિંહ પરમાર કોડીનાર. મહેશદાન ગઢવી બોટાદ. દીપસંગભાઈ ડોડીયા .ગજુભા મકવાણા તેમજ ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના તેમજ ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના આગેવાનો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું. રાજપૂત સમાજ ના સૌ આગેવાનો, તેમજ સમગ્ર ગુજરાત માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવતા રાજપૂત યુવાનો/અધિકારીઓ દ્વારા તલવાર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું . કાર્યક્રમ ના અંતે આ કાર્યક્રમ ને દિપાવ નાર સંતો મહંતો અને મહેમાનો. આગેવાનો સર્વે નો પ્રવિણસિંહ ચૌહાણ – પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા આભાર માનવામાં આવેલ ત્યાર બાદ સંતો અને કેબિનેટ મંત્રી રાણા સાહેબ ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.




















