શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલુ છે તાજેતરમાં દિવાળી પર્વ સુખ સંપન રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ખાતે વિવિધ મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અનુષ્કા દાસઅંબાજી મંદિરના ગર્ભગૃહમા માતાજીનાં દર્શન કર્યા હતા.
અંબાજી મંદિર ખાતે આવેલઅને ત્યારબાદ તેઓ ગર્ભગૃહમા માતાજીનાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ મહારાજ દ્વારા તેમને ચૂંદડી ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતું, માતાજીનાં ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરી હતી. અનુષ્કા દાસ .સાક્ષી ઝા. ફુરકાન ખાન.ચિરંજીત મિત્રા. ચાંદની સરકાર દર્શન કરવા આયા.
અંબાજી પ્રહલાદ પૂજારી