જેમાં ગારિયાધાર શહેર તેમજ ગ્રામન્ય વિસ્તાર માંથી ભાઈયો બહેનો ના ટોળે ટોળાં આ સંવિધાન દિવસ ની ઉજવણી મા હજારો ની સંખિયા મા હાજરી આપી હતી
જેમાં ડો બાબા સાહેબ ના સ્ટેચ્યુ થી લય ને પટેલવાડી સુધી યાત્રા નું આયોજન કરેલ તેમાં ઉપસ્થિત અદ્યક્ષ આગેવાનો.. જેવા કે
ગુજરાત સરકાર ના મંત્રી શ્રી આર સી મકવાણા ભાવનગર ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા ઉપ પ્રમુખ ભાજપ દિગ્વિજયસિંહ ગોહિલ ( ભયલુંભાઈ)
રાજુભાઈ બાબરીયા અનુચૂચિત જાતી પ્રમુખ ભાવનગર જિલ્લા
ભરતસિંહ જિલ્લા પંચાયત પ્રમુખ
ભુપતભાઈ બારૈયા જિલ્લા મહામંત્રી
હરેશભાઈ વાધ જીલ્લા મહામંત્રી. પી.ટી.રાઠોડ મહામંત્રી બાબુભાઈ.મકવાણા.મહામંત્રી
ગારી.શહેર.અજા.મો.પ્રમુખ.ખોડાભાઈ.કંટારીયા
મહામંત્રી.બાલુભાઈ.દેંગડા કેતન બાપુ કાત્રોડિયા જિલ્લા મહા મંત્રી
નિલેશ રાઠોડ શહેર પ્રમુખ. લાલજી ભાઈ યુવા મહા મંત્રી ભાવનગર જિલ્લા. વી ડી સોરઠીયા પૂર્વ તાલુકા પ્રમુખ ગારિયાધાર તથા અનુસૂચિત જાતિ પૂર્વ પ્રમુખ મોર્ચા ભાવનગર જિલ્લા સંજય કંટારીયા અને પ્રીતિ નિધિ નગર પાલિકા ગારિયાધાર
ગ્રામ.અજા.મો.પ્રમુખ.દેવજીભાઈ.પરમાર
મહામંત્રી.શાંતીભાઈ.ખિમસુરીયા તથા ગારિયાધાર ના ચોમલ દલિત અનુસૂચિત સમાજ ના આગેવાન ડી કે ચાવડા
ઉપસ્થિત રહ્યા હતા અને આ સંવિધાન યાત્રા સફળ બની હતી..
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર