રિપોર્ટિંગ.આનંદ ગુરવ. સુરત
સુરત શહેર કલેકટર અને જિલ્લા ચૂંટણી પંચના અધિકારી દ્વારા વિધાનભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી મતદારો પોતાનું નામ રજીસ્ટ્રેશન શનિ અને રવિવારે કરાવી શકે છે . ત્યારે
લોકોમાં જાગૃતતા લાવવા માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ
અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેર વોર્ડ નંબર ૨૮માં આવેલા ભેસ્તાન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ માં જન જાગૃતિ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૨૮ના નગરસેવકો સુરત શહેર ધડક વિનોદભાઈ પટેલ. નગરસેવક શરદભાઈ પાટીલ.. અને નરપતસિંહ દરબાર.(સામજિક કાર્યકર્તા) એ ડોર ટુ ડોર જય 18 વર્ષથી ઉપરના લોકોએ વોટિંગ કાર્ડ બનવા રજીસ્ટ્રેશન કરવા અને વોડિંગ કાર્ડમાં સુધારા વધારા કરવા માટેના ફોર્મ વિતરણ કરી અવેરનેસ લાવવા માટેનું કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતું…
મતદારયાદી સુધારણા અભિયાન..
૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી મતદારયાદી સુધારણા અભિયાન યથાવત
શની અને રવિવારે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી….
વોર્ડ નંબર ૨૮ના નગરસેવકો ડોર ટુ ડોર જનજાગૃતિ માટે ફોર્મનું વિતરણ કર્યું…