Politics

આવનારા દિવસોમાં ગુજરાત વિધાસભાની ચૂંટણી આવવાની સાથે આનેકો સંગઠન અને રાજકીય પાર્ટીઓ સક્રિય થતી હોય છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નવા એજન્ટ સાથે લોકોની વચ્ચે જઈ પોતાનો અજન્ટાનો પ્રચાર કરવા માટે સુરત શહેરમાં આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં ઉપસ્થિત રાષ્ટ્રીય ઉપપ્રમુખ કલ્પેશ પારેખ પત્રકાર પરિષદ યોજાઈ હતી

     રિપોર્ટર આનંદ ગુરવ.સુરત

                             જેમાં આવ નારી વિધાનસભાની ચૂંટણી આવવાની સાતે અનેકો રાજકીય પાર્ટીઓ સક્રિય થતી હોય છે.જેમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ આવનારા વિધાનસભામાં પોતાની રણનીતિ તૈયાર કરી. નવા એજન્ડા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરી લીધી છે.ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઇલેક્શન લડવા માટે મેદાનમાં ઉતારશે.અગાઉ પણ ૨૦૧૫ માં ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ૪ નગરસેવકો અને ૧૨ ગ્રામ પંચાયતની ૧૨ સીટો પર વિજય થયા હતા. એને ધ્યાનમાં રાખી ૨૦૨૨ ના ગુજરાત વિધાનસભામાં ચૂંટણીનીમાં ગુજરાતની જનતા સમક્ષ આવી.જનતાની સમસ્યાઓને સામડી પ્રજાના પ્રશ્નોને લઇ પ્રજાની વચ્ચેના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા જઈ રહી છે.

સુરત શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી.

વિધાનસભામાં અને સંગઠન સહિત રાજકીય પાર્ટીઓ સક્રિય થતી હોય છે.

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ મેદાનમાં ઉતરી રહી છે.

વિધાનસભામાં 182 સીટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવારો ઉતારશે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *