Breaking NewsLatest

બાબરા તાલુકાના ચમારડી ગામે ૮.૮૦ લાખના ખર્ચે વિકાસના કામોનું ખાત મુહૂર્ત કરાયું

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રોડ રસ્તાઓનું ખાત મુહૂર્ત કરાવી કામગીરીનો પ્રારંભ કરાવ્યો

બાબરા તાલુકાના ચમારડી ગામે રૂપિયા ૮.૮૦ લાખના ખર્ચે વિવિધ રોડ રસ્તાઓના નું ખાત મુહૂર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કરાવી કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો તાલુકાના ચમારડીમાં ગામને પ્રાથમિક સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ તેમજ એટીવીટી તાલુકાના આયોજન નાણાપંચ સહિત માંથી રૂપિયા ૮.૮૦ લાખના રોડ રસ્તાઓ મંજુર કરાવતા ગામના સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી


આ તકે ગામના સરપંચ અરવિંદભાઈ મેમકીયા,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,તાલુકા પંચાયત સભ્ય કુલદીપભાઈ બસિયા,ઉપ સરપંચ ડાયાભાઈ મગતરપરા, કમલેશભાઈ ડાભી,ભગાભાઈ અસલાલીયા,કિશોરભાઈ અસલાલીયા,વશરામભાઈ મગતરપરા,તલસીભાઈ વસ્તરપરા,જગદીશભાઈ અસલાલિયા,છગનભાઈ,
ભૂપતભાઈ ખીમાંણી,રમેશભાઈ મગતરપરા,સહિત ગામના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *