અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા સૈનિકાના કલ્યાણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સૈનિકોના પરિવાજનો સ્વમાનભેર પોતાઆ જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ, આંતરીક આતંકી હુમલાઓ દરમિયાન સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્ર્સ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરાયેલ સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સેના ધ્વજદિન ભંડોળ માં 1.09,940 રૂપિયા એકત્ર કરીને સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી શ્રી નિકુંજભાઇ અને તેમની ટીમ દ્વારા આજ રોજ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અમદાવાદ ખાતે જમા કરાવવામાં આવ્યા હતા.
શિક્ષણઅધિકારી કચેરી દ્વારા પ્રશંસનીય કામગીરી: સૈનિકોના કલ્યાણ માટે 1.10 લાખ રૂપિયા એકત્ર કરી જમા કરાવ્યા
Related Posts
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી અપાઈ લીલીઝંડી
વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા સાથેની આ…
સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ…
ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી
નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામ તથા છોટાઉદેપુર જિલ્લાના ગૌરવરૂપ સંદીપ જયસ્વાલની…
અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન કરતું દે…..
નવા પૂજારી ની નિમણૂક અંગે સરકાર દ્વારા વારંવાર જાણ છતાં કેમ કોઈ નવી નિમણૂક…
અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!
અંબાજી મંદિર માં વીસા યંત્ર ની પૂજા તો , શ્રી યંત્ર નું વેચાણ કેમ ?? શું શ્રી…
અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????
એક જ મંદિર માં માતાજી ના બે સ્થાન ઉપરાંત અલગ અલગ પ્રસાદ કેમ??? એક મંદિર નો…
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
ક્ષત્રિય પરિવારના આંગણે દીકરા દીકરીના ઐતિહાસિક લગ્નનું આયોજન મોરબી સ્ટેટની…
કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026
અમદાવાદ, સંજીવ રાજપૂત: 7–8 માર્ચના રોજ કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો…
અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ
અગાઉ અમુક દીક્ષિત પૂજારીઓ મંદિર માં પૂજા કરી ચૂક્યા હોવા છતાં તેમને બાજુ પર મૂકી…
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – 'ધૂન ધ પેટિંગ ફાર્મ ' ખાતે જન્મી…
















