Breaking NewsEntertainment

ગુજરાત ના સાબરકાંઠા વિસ્તાર ના લોક ગાયિકા ઓ એ પોતાનું એક ગ્રુપ બનાવી રાજસ્થાન ઉદયપુર ખાતે પરીવાર સાથે ટૂર નું આયોજન કર્યું હતું

ગુજરાત ની સુપ્રસિધ્ધ ગાયિકા ઓ અને મુળ સાબરકાંઠા વિસ્તાર ના લોક ગાયિકા ઓ લગ્નગાળા અને લગાતાર પ્રોગ્રામ માંથી થોડી ઘણી હળવાશ પળ માણવા માટે બધા એક કમિટી અને એક ગ્રુપ બનાવી એક અલગ ઉદાહરણ તરીકે ઓળખ ઉભી કરી છે આ બધા પોતાનું મનોરંજન માટે રાજસ્થાન માં ઉદયપુર માં ગે ટુ ગેધર પાર્ટી નું આયોજન કરી ફેમિલી ટૂર નું આયોજન કર્યું હતું

ગ્રુપ ની લોક ગાયિકા દ્વારા ખુબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે એક ખુબ સારી એવી એક જૂથ થયું આ એક જૂથ આવનાર સમય ઘણી બધી એક્ટીવીટી માં પણ એક સાથે હસે બધા એક સાથે મડી એક કમિટી બનાવી પ્રોગ્રામ કરી એક બીજા ને સાથ સહકાર આપતા રહે આ ગ્રુપ માં પહેલ કરનાર સાબરકાંઠા ના હિંમતનગર ના ધારા નાયક, વર્ષા બ્રહ્મભટ્ટ, ઉન્નતિ રાવલ,કાજલ પ્રજાપતિ, શીતલ નાયક, અલ્કા રાઠોડ,તેમજ નીલેશા અને તેમની સાથે તેમના પરીવાર સાથે પોતાની હળવી મોજ મસ્તી અને મનોરંજન થી એક પરીવાર બની ને ટૂર નો ભરપુર આનંદ માણ્યો હતો

ઇન્ટરવ્યૂ ધારા નાયક દ્વારા જી એક્સપ્રેસન્યુઝ ચેનલ

અહેવાલ જી એક્સપ્રેસ ન્યુઝ ચેનલ ચેરમેન હેમરાજસિંહ વાળા સાથે યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ દ્વારા જી એક્સપ્રેસ ન્યુઝ ચેનલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *