સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સરવાલ ગામ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલીયમ હતી તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે સરવાલ ગામ ની સીમ વિસ્તારના ખેરવા રોડ ઉપર વાડીના બહારના ભાગે કુંડાળું કરી ગંજીપાનાનો તીનપત્તીનો જુગાર રમતા ભાવિનભાઈ નથુભાઈ, અલેફ ખાન મહમદખાન , વસીમ અલેફખાન મલેક , સિરાજ ખાન, હરેશભાઈ મગનભાઈ તથા અબ્દુલખાન રસુલખાન આ તમામ ૬ એ ઈસમોને ગંજી પાના જુગાર રમતા રોકડ રકમ રૂપિયા ૪૮૫૦૦ મોબાઈલ , મોટર સાયકલ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨,૧૩,૫૦૦ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડયા હતા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ
ધાંગધ્રા તાલુકાના સરવાલ ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા છ સો રૂપિયા ૨,૧૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Related Posts
વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…
ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…
ભારતીય સેનાએ બહુવિધ એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ ને જોશભેર સંપન્ન કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાએ 18 અને 19 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ તેમજ…
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ભાભર તાલુકાના મીઠા ગામમાં ચેકિંગ થતાં 17 દુકાનદારો દંડાયા
એબીએનએસ ભાભર: રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં…
ગોધરા તાલુકાના મેરપ ગામે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગની તવાઈ
એબીએનએસ, ગોધરા: પંચમહાલ જિલ્લાની ખાણખનીજ વિભાગની ટીમ ગોધરા તાલુકામાં રૂટિન…
શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના અને રૂ.૧૦,૦૦૦/-નું જાહેર થયેલ ઇનામવાળા છેલ્લાં ૨૨ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…
દાંતા પોલીસ સ્ટેશનના ઘર-ફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાક માંભેદ ઉકેલતી દાંતાપોલીસ-બનાસકાંઠા.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ…
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારીયા જૈન દેરાસરના પાર્કીંગમાં પડેલ ગાડીના કાચ તોડી સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીઓને ગણતરીના દીવસોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરી ગુનો ડીટેકટ કરતી અંબાજી પોલીસ બનાસકાંઠા
અંબાજી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ ર નંબર-૧૧૧૯૫૦૦૨૨૪૦૫૫૯/૨૦૨૪ બી.એન.એસ…
પાલીતાણામાં આવેલ H.D.F.C. બેંકના C.D.M./A.T.M.માં ચોરીનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
પાલીતાણાના ડુંગરપુર ગામના, ઇશાક શમા નામના ચોર ઇસમને ઝડપી પાડ્યો પાલીતાણા ટાઉન…