સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સરવાલ ગામ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલીયમ હતી તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે સરવાલ ગામ ની સીમ વિસ્તારના ખેરવા રોડ ઉપર વાડીના બહારના ભાગે કુંડાળું કરી ગંજીપાનાનો તીનપત્તીનો જુગાર રમતા ભાવિનભાઈ નથુભાઈ, અલેફ ખાન મહમદખાન , વસીમ અલેફખાન મલેક , સિરાજ ખાન, હરેશભાઈ મગનભાઈ તથા અબ્દુલખાન રસુલખાન આ તમામ ૬ એ ઈસમોને ગંજી પાના જુગાર રમતા રોકડ રકમ રૂપિયા ૪૮૫૦૦ મોબાઈલ , મોટર સાયકલ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨,૧૩,૫૦૦ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડયા હતા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ
ધાંગધ્રા તાલુકાના સરવાલ ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા છ સો રૂપિયા ૨,૧૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Related Posts
સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે
સત્ય બહાર આવશે ભાદરવી મેળા ની આવક ની બચત ના રૂપિયા કોણ કોણ ખાઈ ગયા કે પછી…
અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…
અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!.
5-5-26એ અંબાજી મંદિર ના ભંડાર કક્ષ માં પટાવાળા જેવા કર્મચારી દ્વારા…
દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની /બીયર…
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી
બનાસકાંઠા જીલ્લાના ના દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી નવજાત બાળક તસ્કરી ના…
ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ
જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: સંબંધોમાં જ્યારે કડવાશ હદ વટાવે ત્યારે તેની…
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર
અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો
ચૂંટણી ચાલી રહી છે વાદ વિવાદનાં આરોપો ચાલી રહ્યા છે.કેટલીક વખત હાર ભાળતા…
વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
"પૈસા નહીં આપે તો પતાવી દઈશ"ની ધમકી આપનાર વ્યાજખોરોને પોલીસે જેલના…
અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી , ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી નીતેશ…















