Breaking NewsLatest

ખાખરીયા ગામે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ અરવલ્લી
મેઘરજ તાલુકાની ખાખરીયા પ્રથામિક શાળામાં. ૭૩ મો પ્રજાસત્તાક દિનની ઉજવણી sop મુજબ માસ્ક સાથે દો ગજ દુરી રાખીને સૌથીવધારે ભણેલી એવી ધાવડીયા મુવાડા નીકોટવાળ જિગ્નીશાબહેન પુજાભાઈ ની છોકરી એ ધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય કમલેશ ભાઈ અને મ.શિ જોષના બેન. આંગણવાડી અને મ.ભો યોજના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.કોટવાળ જિગ્નીશાબહેન b.s.c . b.e.d .m.s.c છે જે ગામડા માટે ધન્યવાદ ને પાત્ર છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *