કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ આયોજિત ૨૬ મા સમુહલગ્ન મહોત્સવ માં ઉત્સાહ પૂર્વક રસોઈ અને ભોજન સમારંભ તથા પાર્કિંગ વ્યવસ્થા ની સુંદર કામગીરી કરનાર તથા ગામના દરેક કાર્યમાં યુવાનો પ્રેરણા આપી ને સહકાર આપી સાથે મળીને કામ કરનાર ગામના વડીલો શ્રી ધીરજભાઈ પી પટેલ શ્રી કનુભાઈ પટેલ શ્રી કાન્તીભાઈ કે પટેલ તથા શ્રી કાન્તીભાઈ આર પટેલ તથા ગામના ઉધોગપતિ ભોજન દાતાશ્રી નલીનભાઇ પટેલ તથા શ્રી અશોકભાઈ પટેલ નું ગામના યુવાન આયોજકો રવિભાઈ પટેલ તથા અનિલભાઈ પટેલ કેતનભાઈ પટેલ તથા ભરતભાઈ પટેલ તથા કમલેશભાઈ પટેલ તથા જીતુભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ અને બ્રિજેશ પટેલ તથા ૧૦૦ થી વધુ યુવાનો દ્વારા સમાજના પ્રમુખ શ્રી ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું હતું… જ્યારે સમાજ ના એકમાત્ર ગામ ખંભીસર માં થી ૧૮ દિકરી ૧૬ દિકરાઓને લોકરક્ષક પોલીસ પી.એસ.આઇ ભરતીમાં ૧૮થી ૨૦ કલાક તાલીમ આપવામાં પોતાનો પુરો સમય આપનાર ગામના નવયુવાન શ્રી કેતનભાઈ પટેલ નું વિશિષ્ટ સન્માન સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું…. ગામની એકતા અને યુવાનો નો જોસ તથા વડીલો નો આદર સત્કાર જોઇ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી કાર્યશૈલી બીરદાવી હતી