Latest

ઉમિયા માતાજી જ્યોતિરથ ની 23 મી તિથિ ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા મુકામે ઉમિયા માતાજી જ્યોતિરથ નું આગમન તારીખ ૧૨-૨-૨૦૦૦ની સાલમાં આજથી ૨૩ વર્ષ પહેલા આગમન થયું હતું તેની તિથિની ઉજવણી નિમિત્તે આજે ઉમિયા માતાજી મંદિરે ઉમિયા પરિવાર ના સૌ સભ્યો માતાજીની આરતી અને પ્રસાદનો લાભ લીધો છે અને તિથિની ઉજવણી ના ભાગરૂપે જ ઉપસ્થિત રહ્યા છે
પરિવારના સભ્યોનો ઉમિયા પરિવાર મોડાસા આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ પાઠવ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *