Latest

અરવલ્લીઃધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ઉર્જામંત્રીને પત્ર લખી વિજ કર્મચારીઓને કાયમી વતનલાભ આપવા કરી માંગ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કોંગ્રેસી ધારાસભ્યએ ઉર્જામંત્રી મુકેશ પટેલને પત્ર લખીને વીજ કર્મચારીઓએ વતનનો કાયમી લાભ આપવા કરી માંગ. GUVNLની જ ચાર પેટા વીજ કંપનીઓ માં બદલી આપવા કરાઈ રજુઆત.ઇન્ટર કંપની રિકવેસ્ટ ટ્રાન્સફર પોલિસી નું પોર્ટલ બનાવી વતન નો કાયમી લાભ આપવા કરાઈ માંગ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *