Breaking NewsLatest

મોડાસાની જોધપુર સ્વીટ માર્ટના વેપારીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રૂપિયા 5 લાખનો દંડ ફટકાર્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લીના મોડાસામાં આવેલી જોધપુર સ્વીટ માટૅ ના વેપારીને ફૂડ વિભાગધ્વરા પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે બે વર્ષ પહેલા હિંમતનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ધ્વરા મોડાસાની દસ જેટલી દુકાનોમાં દિવાળી સમયે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે જોધપુર સ્વીટ માર્ટ નામની દુકાનમાંથી જુદી જુદી મીઠાઈના નમુના લેવામાં આવ્યા હતા અને એ મીઠાઈ પરીક્ષણ માટે મોકલવામા આવ્યા અને ચકાસણી બાદ આ મીઠાઈ વાસી અને ભેળસેર હોવાનું બહાર આવ્યું હતું ત્યારે મોડાસાના રહેવાસીઓ આ જોધપુર સ્વીટ માર્ટ નામની દુકાન માથી તામામ પ્રકારની મીઠાઈ લેવામાટે આવતા હોયછે ત્યારે જાણીતી મીઠાઈની દુકાનના માલિક શામુ મોડાસાના એડિશનલ કલેક્ટરની કોર્ટમાં આજે 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ત્યારે મોડાસાના રહેવાસી મીઠાઈના ચાહકો ચિંતિત બન્યાછે ત્યારે હજુપણ લોકોની માગણીઓ છેકે તમામ મીઠાઈની દુકાનો પર સર્વે હાથ ધરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવેતો આવા દુકાન દારો પ્રજાની સ્વસ્થય સાથે ચેડા કરતા હટકી જાય

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *