આજરોજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામ વિભાગ અને યુનિટી ઓફ મહેશ્વરી કચ્છ દ્વારા સંયુક્ત આયોજિત બાઈક રેલી માં પધારેલ ગાંધીધામ કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ ના તમામ હોદ્દેદારો, જુદી જુદી સમાજના આગેવાનો, રાજકીય અગ્રેસરો, તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેલ પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર, બાઈક રેલીમાં મદદરૂપ થયેલ જુદા જુદા સંગઠનના કાર્યકર્તા, તેમજ રેલીમાં પાણી, પ્રસાદ ની ફ્રી સેવા આપનાર તમામ સેવાભાવી સંસ્થાઓ, વ્યક્તિઓ અને બહોળી સંખ્યામાં રેલીમાં જોડાવવા બદલ તમામ યુવાનોનો તેમજ સાથ સહકાર આપનાર તમામનો ખૂબ ખૂબ આભાર
સ્પેશિયલ રિપોર્ટ કરિશ્મા મણિ કચ્છ