Latest

ઉનાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે ત્યારે મોડાસા ની સેવા ભાવી સંસ્થા જનસેવા સેતુ મોડાસા ગ્રુપ દ્વારા પક્ષી માટે કુંડા, માળા તેમજ ચણ નું વિતરણ કરવામાં આવ્યું….

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા ની સેવા ભાવી સંસ્થા જનસેવા સેતુ મોડાસા ગ્રુપ દ્વારા ઉનાળાની ઋતુ ની શરૂઆત થતાં ની સાથે જ પક્ષીઓ માટે કુંડા ,માળા તેમજ ચણ નું વિતરણ કરવામાં આવીયું સાથે સાથે જનસેવા સેતુ મોડાસા ગ્રુપ દ્વારા એક નાની અપીલ કરવામાં આવી છે કે તમારા ઘર કે ઓફિસ ના છત ઉપર પાણી ભરેલું પાત્ર મૂકો જેના કારણે પક્ષી ઓ મૃત્યુ ના પામે. ત્યાર બાદ જનસેવા સેતુ મોડાસા ગ્રુપ દ્વારા તમામ દાતા શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *