Breaking NewsLatest

સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓનો વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓનો રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એક દિવસનો વર્કશોપ હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં સાબરકાંઠા જિલ્લાને વાહકજન્ય રોગના ઉદ્દભવ અને ફેલાવો કેવી રીતે અટકાવવો અને નિયંત્રણ માટેના પગલાઓની સમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માહિતી જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ.પી.એલ. અસારી દ્વારા આપવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આરોગ્ય સ્ટાફે ઉત્સાહ પૂર્વક વર્કશોપમાં ભાગ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *