Breaking NewsLatest

Gexpress News તરફથી GNA ન્યૂઝ એજન્સીના ચેરમેન સંજીવ રાજપૂતને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

અમદાવાદ: છેલ્લા 8 વર્ષથી GNA ગુજરાત ન્યૂઝ એજન્સી (PIB દિલ્હી માન્ય) માં સતત કાર્યરત રહેલા ચેરમેન સંજીવકુમાર રાજપૂતને આજે તેમના જન્મદિવસ નિમ્મીતે Gexpress news પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

પરિચય: બનાસકાંઠાના અને હાલમાં પાટણના રાધનપુરમાં સામાન્ય પરિવાર જન્મેલ સંજીવ કુમાર રાજપૂત છેલ્લા 22 વર્ષથી પત્રકારત્વ જગતમાં વિવિધ અખબારોમાં સહતંત્રી, પ્રતિનિધિ તરીકે સેવા આપી છે અને હાલ GNA ન્યૂઝમાં કાર્યરત છે.

છેલ્લા 8 વર્ષથી GNA ગુજરાત ન્યૂઝ એજન્સીના ચેરમેન/પ્રતિનિધિ (રાજ્ય સરકાર દ્વારા અધિકૃત) તરીકે હાલ તેઓ સતત કાર્યરત છે. તેમના અનુભવને જોતા તેઓ અમદાવાદની વિવિધ એડ એજન્સીમાં કાર્ય કરતા વિવિધ કંપની, સરકારી વિભાગો તેમજ ટોચના અખબારો માટે જાહેરાત ડિઝાઇનિંગનો બહોળો અનુભવ ધરાવે છે તેમજ તેઓ ઘણા દૈનિક, સાપ્તાહિક માં સહતંત્રી, પત્રકાર અને ન્યૂઝ ચેનલનું સંચાલનનો અનુભવ ધરાવે છે. હાલમાં ભારતભરમાં વિવિધ ન્યૂઝ ચેનલ, અખબાર વેબ મીડિયામાં એજન્સી થકી સમાચાર પ્રદાન કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓના એકસાથે સહકાર, માર્ગદર્શન, સંગઠનના વિચારો તેમજ તેમની નેટવર્ક શક્તિને અનુરૂપ આવતા તમામ સમાચારોને લોકો અને મીડિયા જગત સુધી ઝડપીમાં ઝડપી પહોંચાડવા માટે સતત કાર્યરત રહેતા જોવા મળે છે.

આજે તેમના જન્મદિવસ નિમ્મીતે હાર્દિક તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમનું આરોગ્ય પૂર્ણ સ્વાસ્થ્ય જળવાય, તેંમજ તેઓને દરેક સુખ, પ્રગતિ, સિદ્ધિ ની પ્રાપ્તિ થાય તેવી મનોકામના Gexpress news પરિવાર પાઠવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *