Latest

ઘોઘાના ખજૂરીયા ચોક ખાતે હઝરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ મુબારક શનિવારે ઉજવાશે

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ખજૂરીયાચોક,જૈન દેરાસર પાસે આવેલ હજરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ તા.૨૬/૦૨/ર૦૨૨ ના રોજ ધામધુમથી ઉજવવામાં આવશે,
જેમાં અસરની નમાઝ બાદ
ચાદર શરીફ મેમણ મસ્જિદ,દાણાપીઠ ખાતેથી દરગાહ શરીફ સુધી વાજતે ગાજતે લઇ જવામાં આવશે, ત્યાર બાદ તમામ લોકો માટે ન્યાઝ (પ્રસાદી)ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે,અને રાત્રે ૯-૦૦ કલાકે ગુજરાતના મશહૂર ફનકાર શબ્બીર દેખૈયા અને ઇમરાન હાજીનો કવ્વાલી-ગઝલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં ખ્યાતનામ રિધમિષ્ટો રહીશ હાજી અને શબ્બીર હાજીની ટિમ રમઝટ બોલાવશે,આ પ્રસંગમાં પધારવા તમામ હિન્દૂ-મુસ્લિમ ભાઈયો બહેનોને રામ-રહીમ ગ્રુપ-ખજૂરીયા ચોક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *