Breaking NewsLatest

જામનગરમાં પતંજલિ યોગ સમિતિના ગુજરાત રાજ્ય કાર્યકારીની યોજાઈ બેઠક

જામનગર: સન સાઈન સ્કૂલ માં પતંજલિ યોગ સમિતિ ના ગુજરાત રાજ્ય કાર્યકારીની પ્રીતિબેન શુકલ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું.

હરિદ્વારથી પતંજલિ યોગ પીઠ થી સાધ્વીજી દેવાઅદિતિ જી ગુજરાત ના પ્રવાસે આવેલ જામનગર માં યોગ ના દરેક એરિયા માં સેન્ટર વધુ શરૂ થાય અને ગામડે ગામડે યોગ નો પ્રચાર પ્રસાર થાય એવો અનુરોધ કરેલો અને યોગ ગ્રામ નિરામયમ માં હરિદ્વાર જય ને લોકો અશાદ્ય રોગ ની સારવાર લઇ ને નિરોગી બને તેના માટે આહવાન કરવામાં આવેલ હતું.

 

આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય પ્રભારી શ્રી તનુજા બેન જામનગર ના પતંજલિ ના રમેશભાઈ હરવરા હિતેશભાઈ ગોહિલ જિલ્લાપંચયાત ના નિરજભાઈ મોદી, સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ સૌરાષ્ટ્રના શહેર પ્રમુખશ્રી જાગૃતિબેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગરના કો ઓડીનેટર તરીખે શ્રી વિશાખા બેન શુકલ અને પુષ્પાબેન આહીર નું જિલ્લા જામનગર ના પતંજલિ ના પ્રભારી તરીખે સાધ્વીજી એ હાર પહેરાવી વિશિષ્ટ સન્માન કરેલ હતું

સમગ્ર કાર્યક્રમ નું મંચ સંચાલન વિદ્યા મહેતા અને બ્રિનજલ ડેર દ્વારા કરવામાં આવેલ હતું સ્વાગત પ્રવચન અને આભાર દર્શન પ્રીતિબેન શુકલ દ્વારા કરવામાં આવેલ હતું અને આયોજન પતંજલિ યોગ સમિતિ સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ સૌરાષ્ટ્ર જામનગર દ્વારા કરાયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

1 of 703

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *