કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા મોડાસા ખાતે રેડ કરવા માં આવી હતી
મોડાસા ખાતે આવેલ ભાવનગરી ફરસાણ માર્ટ પેઢી માં ત્તા. ૫/૧૧/૦૨૦ શ્રી શુભમ ભવેશકુમાર શેઠ ની હાજરી માં ફૂડ સેફટી ઓફિસર કે. આર.પટેલ દ્વારા રેડ કરી Festive treats assorted cookies ૨૫૦ ગ્રામ પેકિંગ નો શંકાસ્પદ ખાદ્ય ચીજ નમુનો તપાસ માટે લેવામાં આવેલ હતો ફૂડ એનાલીસ્ટ તરફથી સદર નમૂનાનો રિપોર્ટ મળતા નમૂના ના પેકેટ પર international numerical identification number of colour ન લખવાના કારણે પેકેજીંગ એન્ડ લેબલિંગ નો બંગ થતાં નમુનો misbranded જાહેર થયેલ હતો
ફૂડ સેફ્ટી ઓફિસર કે આર પટેલ એ જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી સારું એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સાહેબ ની કોર્ટ માં કેસ દાખલ કરેલ હતો
સદર કેસ ચાલી જતાં આરોપી ઓને ગુનેગાર ઠેરવી દંડ ભરવા હુકમ કરેલ છે
(૧)
નમુનો વેચાણ આપનાર શ્રી શુભમ ભવેશકુમર શેઠ ,ભાવનગરી ફરસાણ માર્ટ મોડાસા ને રૂ.૫૦૦૦/ નો દંડ
(૨)
ભાવનગરી ફરસાણ માર્ટ ના માલિક શ્રીમતી બીનાબેન ભાવેશકુમર શેઠ ને રૂ.૫૦૦૦/ નો દંડ
(૩)
ભોલે બેકરી ,નરોડા રોડ ,અમદાવાદ ના (ઉત્પાદક પેઢી માં માલિક) વિજય પ્રતપ્રારાય આહુજા ને રૂ.૨૫૦૦૦/ નો દંડ
આમ સદર કેસ કુલ ૩૫૦૦૦/ નો દંડ ભરવા નો હુકમ કરેલ છે
તેમ Designated officer B.M.Ganava સાબરકાંઠા એ જણાવ્યું હતું.
.