Breaking NewsLatest

પેન્શન યોજના ફરીથી ચાલુ કરવાની માંગ સાથે શિક્ષકો એ કાળી પટ્ટી ધારણ કરી કાળો દિવસ મનાવ્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જુની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા, ગુજરાત રાજ્ય સંયુક્ત કમૅચારી મોરચો તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના આદેશ થી આજે પહેલી એપ્રિલ કાળો દિવસ મનાવાયો રાજ્ય ભરના કમૅચારી અને સવિશેષ પ્રાથમિક શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા મા આવી મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના આહવાન ના પગલે તાલુકા ની 240 પ્રાથમિક શાળા ના 900 ઉપરાંત શિક્ષકો વિરોધ મા જોડાયા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની પ્રાથમિક શિક્ષકો માટે ની લડતમાં શિક્ષકો આવોજ સહકાર કરશે અને ચોક્કસ થી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ થશે એવો વિશ્વાસ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી જિજ્ઞેશ ગોર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *