Breaking NewsLatest

શાન્તિપુરા કંપા પંથક માં ઉમિયા માતાજીના દિવ્ય રથનું સ્વાગત કરાયું,

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા તાલુકાના કમાલીયા કંપા, કેનપુર, મહેંદી કંપા, શાન્તી પુરા પંથક મા ઉમિયા માતાજીના દિવ્ય રથ નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા જાસપુર અમદાવાદ દ્વારા દીવ્ય રથનું ‌આયોજન કરવામાં આવતા આનંદ અને ઉત્સાહ ની સાથે પાટીદાર સમાજની વિશ્વ સંસ્થાના પ્રચાર પસાર માટે અને સમાજ માં ઉમિયા માતાજી ની આસ્થા બની રહે અને સમાજ મા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવા હેતુથી વિશ્વમાં વસવાટ કરતા લોકોમા એકતા જળવાય તે માટે પરીભમણ કરવામાં આવી રહેલ છે.બુધવારે ભવ્ય સ્વાગત કરી ઘેર ઘેર શોભાયાત્રા કાઢી ને આનંદ અને ઉત્સાહની સાથે સમૂહમાં આરતી કરી રાસ ગરબાનુ આયોજન કરીવામા આવતા ભકતીમય વાતાવરણ જોવા મળ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *