તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના ઇન્ટરનેશનલ human rights એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ શ્રી પ્રીતિબેન ધીમંત ભાઈ જોશી અને વાઈસ પ્રેસિડેન્ટ જુહીબેન રામભાઈ નંદાણીયા એ જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સાહેબની મુલાકાત લઇ અને શુભેચ્છા પાઠવી હતી અને જાડેજા સાહેબ સાર સાંત્વના આપી જુસ્સો વધાર્યો હતો અને ઉપરોક્ત સમાજસેવામાં ઉમદા કામગીરી કરીએ તે પ્રકારનું પ્રોત્સાહન પણ આપ્યું હતું એ બદલ જાડેજા સાહેબ નો ખૂબ ખૂબ આભાર તથા જૂનાગઢમાં કોઇપણ સમાજની માતા બહેન કે દીકરી ઉપર કોઈપણ પ્રકારનું અત્યાચાર થતો હોય અને મુશ્કેલીમાં હોય તો ઉપરાંત સેવામાં અમે પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ અને અમારી ટીમ ખંત થી સેવા નિભાવીશું અને કોઈપણ દીકરી ના હિત માટે ખાતરીપૂર્વક ફરજ નિભાવી શું પ્રેસિડેન્ટ પ્રીતિબેન જોશી જણાવ્યું હતું. રિપોર્ટ બ્યુરૉ જુનાગઢ

















