Latest

અરવલ્લીના મોડાસામાં યોજાયો ઉદ્યોગકારો માટે સેમીનાર

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે Scheme for Financial Assistance to Integrated Logistics Facilities અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો જે અન્વયે સરકારશ્રીની સદર યોજનાનો લાભ મેળવી શકાય અને જિલ્લામાં લોજીસ્ટીક પાર્ક ડેવલોપ થાય તેના પ્રયાસ રૂપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લીના મદદનીશ ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી એ જરૂરી પ્રેઝન્ટેશન મારફતે ઉદ્યોગકારોને સદર યોજનાઓ અંગે જાણકારી આપી

આ સેમિનારમાં મોડાસા ઇન્ડ્સ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએશના પ્રતિનિધીશ્રી મોહનભાઇ પટેલ, વાંકાનેર જીઆઇડીસી એસ્ટેટ એસોસીએશના પ્રમુખશ્રી કબીરભાઇ થોરી, રોડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન મોડાસાના પ્રમુખ સાજીદભાઇ તથા બાબુભાઇ ટાઢા ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં જિલ્લાના બહોળા પ્રમાણમાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *