રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ખાતે રહેતા પરપ્રાંતી અને શ્રમજીવી પરિવાર પોતાના પરિવાર સાતે રહિતા હતા.ત્યારે ફરિયાદીના મિત્ર સાતે ૭ વર્ષની માસૂમ બાળકી સાથે પોતાના ઘરની બહાર રાત્રિ દરમિયાન લાડી પર સૂતેલી હતી તે દરમિયાન એક અજાણ્યા ઈસમએ ૭ વર્ષની માસૂમ બાળકીને ઉપાડી લઈ બાળકી આવાજ નહિ કરે તે માટે મોડા પર હાથ મૂકી નજીક માંજ પોતાના રૂમ માં લાઈજય બાળકી સાતે દુષ્કર્મ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતું.તેની જાણ પાંડેસરા પોલીસ મથકમાં તથા પાંડેસરા પોલીસે ગુનાની ગંભીરતા લઇ સુરતના ઉચ્ચ કક્ષાના આધિકરીઓ સહિત પાંડેસરા પોલીસે આરોપીની શોધખોળ સરું કરી.આજુ બાજુના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી.
ફરિયાદીએ જણાવ્યા અનુસાર અને બાળકીને વિશ્વાસમાં લઇ પોલિસે પૂછપરછ કરતા.આરોપીનો વર્ણન દર્શાવતા આરોપી સૂર્ય urp સુરેશ કુમાર મહંત જે સુરતમાં ૧ વર્ષ પહેલાજ રહેવા આવ્યો હતો.જે વડોદમાં હાલમાંજ ૧૦ દિવસ પહેલાજ ભાડાથી ઘર લઇ રહેતો હતો.મૂળ બિહારનો વાતની છે.જેની પાંડેસરા પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા….
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદની ઘટના…
વડોદમાં ૭ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો..
ઘટનાની જાણ થતા ઉચ્ચ કક્ષાના અધિકારી સહિત પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી…
પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો…